મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રાવણના રાજ્યમાં જીવવાની મને જડીબુટ્ટી જડી ગઈ છે. મને રોજ રાતે રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે. - વિપિન પરીખ
No comments:
Post a Comment