મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાવ નકામું નમતું જોખ્યું અમથું કાં અણગમતું જોખ્યું?
વજન વધ્યું જ્યારે બાળકને ફુગ્ગા સાથે રમતું જોખ્યું
-સંજુ વાળા
No comments:
Post a Comment