મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કહેવાય કે ભવસાગર તરી ગયા, તોયે અવસર હાથમાંથી સરી ગયા, સામે કિનારે પહોંચીને સમજાયું કે... પડછાયા પણ અડધેથી ફરી ગયા!!
No comments:
Post a Comment