તકરાર થઇ ગઈ,
તડામાર થઈ ગઈ.
મલયો જ્યારથી તું,
હાહાકાર થઈ ગઈ.
તારા એક પ્રેમબુંદથી,
જિંદગી નિરાકાર થઈ ગઈ.
તારા સ્વપ્નોમાં ખોવાતા,
ઊંઘ પણ હરામ થઈ ગઈ.
શું કહું યાર રસ્તો બતાવ,
તારા વિના જિંદગી બેહાલ થઈ ગઈ.
મલીશ કે નહી એ કહે 'રાહી',
'જ્ન્નત' હવે પ્રેમદિવાની થય ગઈ.
-પીન્કી પ્રજાપતિ 'જ્ન્નત'
No comments:
Post a Comment