મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ધગધગતા નિઃશ્વાસે , હૃદય રકત વિસ્તરે , આહ ! થઈ આંખથી નીતરે , લઈ પીંછી કોણ ? આ દર્દ ને ચીતરે , કલાની કરે .વાહ ! કોણ જાણે શું ભીતરે .? " दाजी "
No comments:
Post a Comment