મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
અમુક સત્યનો તરજુમો એમ અસત્યમાં થાય છે, છે ડબલ 'વી' કિંતુ ઉચ્ચાર 'ડબલ્યું' થાય છે! ~~ અંકિતા હિરપરા ~~
No comments:
Post a Comment