મળે જો કોઇ ઘાયલ મુજ સરીખું
બતાવું હું પણ ઘાવ મુજ હદય ના..
જાણવું છે મારે કેવું ક દર્દ થાય છે?
તુટે છે સપનાં ત્યારે કોઇ રવ થાય છે..!!
સરખું જ હોય છે દુઃખ બધાનું હદય તુટવાનું?
કે પછી હદયે હદયે રિવાજ બદલાય છે..!!
. . . R.R.SOLANKI
(તૃષ્ણા).
No comments:
Post a Comment