મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તારા પ્રેમનો મુજને સહારો મળ્યો, મધદરિયામાં મુજને કિનારો મળ્યો. મારા શ્વાશમાં તારો શ્વાશ ભળ્યો, તુજને પામીને મારો જન્મારો ફળ્યો. -ઘનશ્યામ
No comments:
Post a Comment