મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઘટના કોઈ જયારે જીવન સાથે જોડાય છે,
સ્મરણો એ કહાની થઈ જીવન સાથે વણાય છે. " દાજી "
No comments:
Post a Comment