મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારા માં મારા હોવા ની વાતો સૌ પોકળ સાબિત થઇ કોઈ પછી આ રગરગ માં નિશ્વાસ બની ને ઘૂમે છે – મિલિન્દ ગઢવી
No comments:
Post a Comment