મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હું મરજીવો તું મરજીવો મોતી માટે, છોડ સકલ બકવાસ યાર ! તુ યાર બની જા ! -શ્યામ સાધુ
No comments:
Post a Comment