મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એ ભલે લાગે છે અક્ષર મોકલુ છું . ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું. -રાજેશ વ્યાસ
No comments:
Post a Comment