મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હિંમત હવે દરિયામાં તરવાની સામે વહેણ કરવી પડશે નામ તારું લઇને કુદી પડવું મઝધારે,યા હોમ કરવી પડશે. R.R.SOLANKI (તૃષ્ણા).
No comments:
Post a Comment