મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આંખો અકળાતી આતમ અટવાતો આવ અહીં આથમે અજવાસ અંદરને અંદર આવે અવાજ આતો અધૂરા આંખરનો અહેસાસ હાર્દ
No comments:
Post a Comment