મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આંખોના આવેગો....
અચાનક એમની આકાશી આકારની અણીયારી આંખોને આંકતાજ અમારી આંખોના આવેગો એકાએક આગળ આવી એમનાઓષ્ઠની અધિરાઇને આલીંગનમાં ઓગાળી આવ્યા....jn
No comments:
Post a Comment