મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એ હવે ક્યાં હું રડું છું , તોય સૌને હું નડું છું . ધ્યાનથી જો ને ભઈલા , જાત સાથે હું લડું છું .
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment