મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તુ હવે લઇ જા તો નવાઇ નઇ તુ હવે આવી જા તોય નવાઇ નઇ
તમારી જ યાદોમા અમેય હતા રહયા શમણામા તો નવાઇ નઇ
-ધનેશ મકવાણા
No comments:
Post a Comment