મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
શ્વાસનો પર્યાય શોધી લાવ તું કાં પછી આ જિંદગીમાં આવ તું મેં ગુમાવી તક, નહીં આવે હવે ઓ સમય! આજે લઈ લે દાવ તું આ જમાનાને નહીં આવે કદી દોસ્ત ! ના એવું કહી શરમાવ તું
સાલસ
No comments:
Post a Comment