મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રંગ પી, રોશની પી, લાલી પી, એક શું કામ? હજાર પ્યાલી પી.
- અમૃત ઘાયલ
No comments:
Post a Comment