મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું, ‘રમેશ’ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.
–રમેશ પારેખ
No comments:
Post a Comment