મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ગઇકાલેજ લટાર મારી, લંડન, પેરિસ, ન્યૂયોર્કમાં, ગજવાને છો'ને હો, સપનાને પગે ક્યાં બેડીઓછે.
"હમરાઝ
No comments:
Post a Comment