મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રોજ સાંજે એક માણસ લાશ થઇને નીકળે ને પછી બોદી ઉદાસી લાગણી થઇ ખળભળે -જોગી જસદણવાળા
Jio Jogi jio..........
Jio Jogi jio..........
ReplyDelete