મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
'તું' એટલે શું શું નહીં?, તારા વિના 'હું' કશું નહીં.
- સોહમ્ ભટ્
No comments:
Post a Comment