મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે, મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે. – સૈફ પાલનપુરી
No comments:
Post a Comment