મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એક ચાદર હતી આભની ઓઢવા, રાતના જોયું તો એ’ય કાણી હતી… - બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment