મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઓણુંકા વરસે તું ફાલી છે ખુબ, કૈંક કરવું પડશે આ તારા ઝેરનું રે લોલ ! ઈચ્છાબાઈ ! આટલામાં સમજે તો ઠીક, મારું દાતરડું સવ્વા બશેરનું રે લોલ !
- જોગી જસદણવાળા
No comments:
Post a Comment