મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"તને નિહાળ્યા પછી તો બધાય સુંદર છે, બધામાં આવી ગઈ તારી રમ્યતાની અસર."
બેફામ
No comments:
Post a Comment