મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"એનું આખું નામ અમને ના કહો તો કઈ નહિ, કિન્તુ એના નામ નો એકાદ અક્ષર તો કહો."
બેફામ
No comments:
Post a Comment