મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો, જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી. -આદિલ મન્સૂરી
No comments:
Post a Comment