મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે -કરસનદાસ લુહાર
No comments:
Post a Comment