મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી. બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’ દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
No comments:
Post a Comment