મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે, યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે,
સ્વ્પનો ની યાદો મા મારી ઉર્મિ પણ હરખાય છે, ઝાકળ ની બુંદો પણ હવે મોતી બની ઝબકાય છે, -રશ્મિન ધિયાળ
No comments:
Post a Comment