મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે, છતાં વિચાર અમારા હજુય મેલા છે.
ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો, અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.
No comments:
Post a Comment