મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
છું વિચારોમાં એક શમણું આજ પૂર્ણ કરવા,
છું ઉજાગર દિવસ અને રાત એક કરવા
છું અવસ્થામાં કઠીન કાર્ય આજ પૂર્ણ કરવા ~બાવરીકલમ
No comments:
Post a Comment