મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"જુલમ તમે જે કરો છો, તમે જ જાણો છો, તમારા વિણ હું બીજાને ગવાહ કેમ કરું ?"
No comments:
Post a Comment