મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સમંદર શી ખારાશ થઈ ગઈ છે જ્યારથી આ જાત સમંદર થઈ છે
આથમવા થી ઉગવા સુધી લ ઈ ખબર નઈ આ રાત પૂરી થઈ છે
મિજાજ એમનો રગોમા ચડતો જાય છે જ્યારથી દિલની આપલે થઈ છે
આંખોની ભીનાશમાં કોઈ ઉગ્યું ને ત્યારથી ક્યાં રાત થઈ છે ધનેશ મકવાણા
No comments:
Post a Comment