હવે થોડી લાગણીની કૂંપળ ફુટી છે
દુનિયા ભલેને કે આ વાત ખોટી છે
અજબ ગજબ ફુટે નેહ ની સરવાણી
એ બાળ સખાની યાદો હજુ નથી ભુલાણી
હે નંદના તન મનાવાાની મજા કઈ ઓર છે
ભૂલકા તારા વશીકરણમાં કેવુ જોર છે
ન તો ખુદની જાત રાખી ન રીતભાત રાખી
ખુશ રહે તુ ને તુ જ ખુદાની નાત આખી
No comments:
Post a Comment