મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એક આ ય બુરી, શેખ મહી, ટેવ છે 'ઘાયલ', કે સાંજની હર વાત એ પૂછે છે, સવારે.
ઘાયલ
No comments:
Post a Comment