મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તરફડાટ એટલે ? તમે કહેશો, જળ બહાર આણેલા કોઈ મીન ને પૂછી જુવો ! પણ ઘુઘવતા દરિયાની ભીતર જે કોરું કોરું તરફડે.. એને તમે શું કહેશો ??? - પન્ના નાયક
No comments:
Post a Comment