મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં હતાં ત્યાં દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું.
આકાશમાં માળો ન બંધાય એ જાણવા છતાં ય હું ઊડવા લાગ્યો એ બખોલ તરફ; ચાંચમાં સુક્કું સોનેરી તણખલું લઈને!
–યોગેશ જોશી
No comments:
Post a Comment