મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
યાદ આવે તારી ને એમ થાય કંઇક લખુ, વળી પાછુ એમ થાય કે હુ શુ લખુ?
આવે જો તુ પાસે તો એમ થાય કંઇક કહુ, વળી પાછુ એમ થાય કે હુ શુ કહુ.
હોય જો તારો સાથ તો એમ થાય કયાક જઇશ, વળી પાછુ એમ થાય કે હુ કયા જઇશ.....
No comments:
Post a Comment