સાવ અનોખો જ સંબંધ છે આપણી વચ્ચે...
નથી કોઈ ઓળખાણ નો સેતુ આપણી વચ્ચે...
તેમ છતાં કંઈક મજાનું છે આપણી વચ્ચે....
સપનાઓ ને કહો આટલી ઉછળકૂદ રહેવા દે...
હજુ ક્યાં કંઈ એવું બન્યું છે આપણી વચ્ચે....
અરે ! હજુ તો એ પણ ક્યાં સ્પષ્ટ થયું છે....
કે....શું સંબંધ છે આપણી વચ્ચે....
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Monday, May 4, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment