ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, May 3, 2015

ગીત

મેં તો સુરજને રોપ્યો છે આંગણે મારા ફળિયાની કાંકરી ઝળહળે રે લોલ....

મેં તો ચાંદાને મુક્યો છે પાંપળે મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ....
-મીલિન્દ ગઢવી

MILIND GADHVI'S GUJARATI URBAN FILM SONG ON YOUTUBE CLICK TO ENJOY THE LOVELY SONG.
>>Whtch on YouTube

No comments:

Post a Comment