મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમે આવશો સાંજે એમ ધારીને દિવસને વળાવ્યો છે અમે ઉતાવળ કરીને - મીલિન્દ ગઢવી
No comments:
Post a Comment