મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તબક્કે તબક્કે તફાવત નડે છે, મને, માત્ર મારી શરાફત નડે છે,
ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે, કે સરવાળે, એકાદ અંગત નડે છે ........
No comments:
Post a Comment