ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, May 4, 2015

ખોરાસા-ગીરથી જગમાલ રામ'સુવાસ' પોતાની રચના મકલાવે છે.....

એકલા રૂપથી બધુ નથી ચાલી જતુ,
પ્રણયમા બધુ દેખાવથી નથી ચાલી જતુ.

સંજોગ પ્રમાણે જ ઘડાય જાય સંસર્ગો,
જીવનમા બધુ ગોઠવણીથી નથી ચાલી જતુ.

પુછે કોઇ કે મિજાજ પ્રમાણે કેમ વર્તો છો,
કારણ બધુ દીમાંગ પ્રમાણે નથી ચાલી જતુ.

દિલ-દીમાંગને એક મ્યાન કરી કેમ જીવાય,
લાગણીના જગતમા બુદ્ધિનુ નથી ચાલી જતુ.

કહેવાય પ્રમાણે કરવુ ને વર્તનમા રાખવું,
જીવનમા બધુ કેહણીથીજ નાથી ચાલી જતુ.
-જગમાલ રામ'સુવાસ' 

(આભાર)



No comments:

Post a Comment