મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારા શ્વાસે શ્વાસમા રઙાઇ ગઇ છે તુ, પાનખરને વસન્ત મળે એમ છવાઇ ગઇ છે તુ. નહોતુ ધાર્યુ કે પ્રેમના સમ્બન્ધો આટલા મજબુત નિકળશે આપણા, ચારેયકોર સોડમ સ્વરૂપે ફેલાઇ ગઇ છે તુ. -ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment