મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
લાગણી ના વ્યવહાર માં પલ્લું... ક્યારેય સરખું નથી હોતું ઢળી પડે છે ઘણીવાર એ જગ્યાએ... જ્યાં એને નમવું નથી હોતું....
No comments:
Post a Comment