મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દરિયાને એક વાતે જ ખટકી ગઇ, નદી અહીં સુધી આવીને કેમ અટકી ગઇ. પર્ણનુ ખરવુ સહજ હતુ પાનખરમાં, સાથે આ ડાળી કેમ બટકી ગઇ ?? હતો ભરોસો જે યાદભરી વાદળી ઉપર, વરસ્યા વિના એ પણ છટકી ગઇ...!!!
No comments:
Post a Comment