મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કાપી નાખ્યા છે શબ્દોને છતા, કલમ લોહી નિતરતી જ રહી. લાખો ઘાવ દિધા છે જિન્દગીએ, છતા આમ જ એ છેતરતી રહી.
-ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment